Welcome to Maru Guj Job Alert Educational Blog. Where You Can Get Latest GR, Paripatra, News And Tech Updates Government Jobs, Government Scheme and All Important Updates.

Gujarat Police Bharati-2024( RE-OPEN)

 

 


 

 

Gujarat Police Bharati-2024( RE-OPEN)  has published advertisement for various posts. Within which the eligibility, age limit, fee, last date and how to fill the form for different posts are published in this website. Eligible candidates are advised to fill this recruitment. Keep checking the  website marugujjob.com daily to get the latest updates.

                    In this website you are given the information about the various post vices which are currently published in Gujarat Police Bharati-2024( RE-OPEN) . In which the qualifications are sought. Then how to fill the recruitment form, how much fee is shown in which cast for this recruitment. What is the last date, and how to fill the form is shown to you in this website. Friends you will get latest information daily in  website. Like any recruitment material, call letter, answer key, and other special information will be available. For that keep visiting our website www.marugujjob.com daily.


Organization Name

 

Gujarat Police Recruitment Board (GPRB)

Recruitment About

 

PSI, Constable, Jail Sepoy 

Total  Post

 

 12472

Apply

 

Online

Post On Date

 

 23-08-2024

Last Date

 

09-09-2024


Deatils Of Post 

Now we will see how many vacancies are there in this recruitment, which posts are there, how many vacancies are there according to the cast, what is the required qualification, then how much is the age, how much is the form fee according to the cast and how to fill the form is step by step. Step A has been informed to you. Which is as follows.


Total Post :-  12472


Name Of Post :-  PSI, Constable, Jail Sepoy

 

Post

No. of Posts

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)

316

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)

156

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)

4422

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)

2178

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)

2212

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)

1090

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)

1000

જેલ સિપોઇ (પુરૂષ)

1013

જેલ સિપોઇ (મહિલા)

85

 Total Post

12472

 


  • Educational Qualification :-    બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર: (PSI) ઉમેદવાર ભારતમાં અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.): (Lokrakshak) ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧- યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.


Age Limit: 
    

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર માટે લધુતમ-૨૧ વર્ષ મહત્તમ-૩૫ વર્ષ
  •     લોકરક્ષક કેટર માટે લધુતમ -૧૮ વર્ષ મહત્તમ-૩૩વર્ષ


Application fee :-ફકત જનરલ ઉમેદવારો (પુરૂષ/મહિલા) એ

    પો.સ.ઇ. કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ
    લોકરક્ષક કેડર માટે રૂ. ૧૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ
    બંન્ને (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) રૂ. ૨૦૦ તથા બેંકના સર્વિસ ચાર્જીસ


How to Apply :-  Interested Candidates may Apply Online Through the official Website


Following is the information on how to fill the form of this recruitment process.

  1. Below is the information on how to fill the application form
  2. First you have to go to its official website www.ojas.gujarat.gov.in.
  3. After that, you will get a page according to different posts.
  4. Then you have to select the post according to your qualification.
  5. After that a form will open to you.
  6. After that you have to register.
  7. After registration you have to apply. After filling the details of the form you have to upload the document, after uploading the document you have to deduct the fee, and after that you have to submit the final and take a print of the form,

Important  Links


 Re Open Notification:-   Click Here

Notification:- Click Here

Apply : Click Here


Gujarat Police Bharati-Recruitment 2024- FAQs

  • મહિલાઓ કઇ કઇ જગ્યાઓ માટે અરજી કરી શકશે?

            જવાબઃ મહિલાઓ એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ (SRPF) સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે.

  • માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે? 

             જવાબઃ આર્મી/નેવી/ એર ફોર્સમાંથી નિયમોનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખ    
                          થી એક વર્ષની અંદર નિવૃત થનાર હોય તે જ માજી સૈનિક તરીકે અરજી કરી શકે. BSF/ RPF
                          /પેરામીલેટ્રી ફોર્સના નિવૃત્ત કર્મચારી અરજી કરી શકે નહીં.)

  • શારીરીક અપંગતા (ખોડખાપણ) માટે કેટલી જગ્યા અનામત છે?

           જવાબઃ આ પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઇ જગ્યા અનામત નથી.

  • CCC કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ન હોય તો અરજી કરી શકાય?

           જવાબઃ હા. પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વજ્ઞાન હોવુ જરૂરી છે. જે અંગે રાજય સરકારશ્રીએ વખતો-વખત નકકી કર્યા 
                        મુજબ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પહેલા
                         અચુક રજુ કરવાનું રહેશે

  • SEBC માટે નોન-ક્રિમીલેયર સર્ટીફિકેટ રજુ કરવાનું છે?

          જવાબઃહા, અરજીમાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ નંબર / તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ
                      પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ SEBC ઉમેદવારો માટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી
                      તા.૩૦/૦૪/૨૦૨૪ સુધીનાં સમય ગાળામાં નોન-ક્રિમિલેયર સર્ટીફિકેટ મેળવેલ હોવુ જોઇએ.
                      અન્યથા અનામતના લાભ મળશે નહીં.

  • EWS માટે કયુ સર્ટીફિકેટ રજુ કરવાનું છે?

          જવાબ: અરજીમાં EWS માટે પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટીફિકેટ નંબર /
                       તારીખ લખવી ફરજીયાત છે. અને વેબ સાઇટ પર મૂકેલ સુચનાઓમાં જણાવ્યા મુજબ EWS
                        ઉમેદવારો માટે તા.૦૧/૦૫/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૪ ની સુધીનાં સમય ગાળાનું પાત્રતા
                        પ્રમાણપત્ર મેળવેલ હોવુ જોઇએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં.

  • SC/ST/SEBC/EWSના ઉમેદવારોને વધારાના શું લાભ મળી શકે?

          જવાબઃ નિયમ મુજબ STના ઉમેદવારોને ઉંચાઇમાં લાભ મળશે ( મૂળ ગુજરાતના હોય તેઓને ) જયારે
                       SC/ST/SEBC/EWS કેટેગીરીનાં ઉમેદવારોને ઉંમરનો લાભ મળવાપાત્ર થશે.

  • શારીરીક ક્ષમતા કસોટી (દોડ)માં ગુણનું પ્રમાણ કેવી રીતે નકકી કરેલ છે?

           જવાબઃ દોડના ગુણ ગણવામાં આવશે નહી ફકત ઉત્તીર્ણ થવાનું રહેશે.

  • શારીરીક ક્ષમતા કસોટી દરમ્યાન ઉંચાઇ, છાતીની માપણી કરવામાં આવશે?

            જવાબઃ હા નિયમ મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરવામાં આવશે.

  •  આ ભરતી માટે સૌ પ્રથમ કઇ કસોટી લેવામાં આવશે?

             જવાબઃ આ ભરતી માટે સૌ પ્રથમ શારીરીક કસોટી જેમા શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીનો 
                         સમાવેશ થાય છે.

  • શારીરીક કસોટી બાદ કઇ પરિક્ષા લેવામાં આવશે?

            જવાબઃ શારીરીક દોડ કસોટી અને શારીરીક માપ કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોને લેખિત પરિક્ષા/મુખ્ય
                        પરીક્ષામાં બોલાવવામાં આવશે.

  • આ પરીક્ષામાં માઇનસ પધ્ધતિ અમલમાં છે?

            જવાબઃ હા ( વધારે માહિતી માટે વેબ સાઇટ ઉપર આપેલ સુચનાઓ જોવી)

  •  આ પરીક્ષાનું માધ્યમ કયુ રાખવામાં આવશે?

              જવાબઃ (૧) પો.સ.ઇ. કેડરમાં પેપર-૧ના પાર્ટ-એ અને પાર્ટ-બી તથા પેપર-૨ના પાર્ટ-એ માં પરીક્ષાનું    
                                માધ્યમ   ગુજરાતી રહેશે જયારે પેપર-૨ના પાર્ટ-બી માં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે.
                           (ર) લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે

  •  અરજદારે કરેલ અરજીમાં ભુલો સુધારવામાં આવશે કે કેમ?

             જવાબઃઅરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી 
                        કોઇ   વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઇન અરજીમાં
                        દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો અને   
                        ઉમેદવારની  ખરેખર કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતોમાં
                        તફાવત પડશે તો  તેઅંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે.

  •  તમામ સંવર્ગમાં મૌખિક ઇન્ટરવ્યુ રાખેલ છે?

             જવાબ: ના

  •  ઓનલાઇન ફી ભરી છે પરંતુ મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ નથી આવ્યો તો શું કરવુ?

             જવાબઃ ઓનલાઇન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપના મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ ન આવે તો
                          ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઇન ફી ભરેલ હોય તે બેંક/બ્રાન્ચનો સંપર્ક કરી, જે બેન્ક        
                          ખાતામાંથી  ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી, ફી ભર્યાની ખાતરી કરી
                           લેવાની રહેશે.

  •  ગ્રાઉન્ડ અને પરીક્ષા કયાં મહીનામાં યોજાશે તારીખ જાહેર કરવી ?

            જવાબ: ચોમાસા પછી યોજાવાની સંભાવના છે.

  • PSI ની ભરતીમાં ગ્રેજ્યુએશન ના લાસ્ટ સેમમાં હોય તેવા વિધાર્થીઓ અરજી કરી શકશે.

           જવાબ: ના.

  • પરીક્ષા ઓનલાઇન લેવાની છે કે ઓફલાઇન ?

            જવાબ: ઓફલાઇન

  •  માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી ન આવી હોય તો ફોર્મ ભરી શકાય ?

            જવાબઃ હા

  •  ITI ઉપર ૧૨ પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે. ?

          જવાબઃ હા, ધોરણ-૧૨ સમકક્ષ ગણાય

  • ગ્રેજયુએશન પુર્ણ થયેલ છે. પરંતુ ૨૧ વર્ષ પુરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય ?

            જવાબઃ PSI માટે નહી ભરી શકાય પણ લોકરક્ષક માટે ભરી શકાય

  • અન્ય રાજયોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કે કેમ ?

         જવાબઃ ના, અન્ય રાજયોના ઉમેદવારો જનરલ તરીકે ફોર્મ ભરી શકે.



Marugujjob.com Wishes You Best Of Luck. Please Always Check Our Website to Know Upcoming Latest Jobs,Exam Results, Answer Keys, Syllabus and Many Other Gujarat Gov. Jobs. Thank You.


Join Your Whats app Group

Join Your Facebook Group

Join Your You tub

Join Your Instagram

Join Your Telegram

No comments:

Post a Comment